તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં પણ સીબીઆઇએ તપાસ માટે જતા પૂર્વે સરકારની મંજૂરી લેવી પડશે:મધ્યપ્રદેશ પ્રથમ એવું ભાજપ શાસિત રાજ્ય બન્યું છે જ્યાં કોઈપણ કેસોની તપાસ માટે સીબીઆઇ સહિતની એજન્સીઓ માટે લેખિત સંમતિ મેળવવાનું ફરજિયાત બનાવાયું છે:ભાજપ શાસિત મધ્યપ્રદેશ હવે એવા રાજ્યોની યાદીમાં જોડાયેલ છે, જે મોટાભાગે વિપક્ષો દ્વારા શાસિત છે, અને ત્યાં સીબીઆઇ એ તપાસ કરવી હોય તો જે તે સરકારની પરવાનગી લેવી ફરજિયાત છે આવા રાજ્યોમાં બંગાળ, તમિલનાડુ, પંજાબ અને કેરળનો સમાવેશ થાય છે.

(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
