<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th July 2024

મોડી રાત્રે સૌરાષ્ટ્રના ખંભાળિયા પંથક ઉપર વીજળીનું મહા ભયાનક તાંડવ ચાલુ: લોકો ભારે ભયભીત* સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે અત્યારે મોડી રાત્રે ૧૨.૨૦ વાગ્યે અતિશય ભયનો માહોલ. કલ્પનાતિત વીજળીનું તાંડવ ચાલુ છે. લોકો ભારે ફફડાટ સાથે જાગી રહ્યા છે. (કૌશલ સવજાણી અકિલા જામ ખંભાળિયા)

(12:36 AM IST)