તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th July 2024
મોડી રાત્રે ખંભાળિયાને ધ્રુજાવતું વીજતાંડવ બંધ થયું* સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ ખંભાળિયા પંથકને વીજળીના તાંડવે આજે ધ્રુજાવી દીધેલ. અત્યારે રાત્રે ૧૨.૪૮ કલાકે વીજળીના કડાકા ભડાકા બંધ થયા છે.. લોકોને થથરાવતું, ફફડાવતું મહા ભયાનક વીજતાંડવ જુઓ.. કૌશલ સવજાણી અકિલા જામખંભાળિયા

(1:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
