News of Sunday, 21st July 2024
મોડી સાંજ પછીના અતિ ભારે વરસાદને લીધે સુરત આખું જળબંબાકાર: સાંજે ૬ પછી છેલ્લી સાડા ત્રણ કલાકના ભારે વરસાદને લીધે સુરતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. બેફામ વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો હતો જે અત્યારે રાત્રે ૯.૩૦ કલાકે ધીમી ધારે ચાલુ છે.

(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
