News of Sunday, 21st July 2024
વિશ્વ ધરોહર સમિતિનું ૪૬મું સત્ર ભારતમાં યોજાયું: નરેન્દ્રભાઈએ પ્રદર્શનીનું અવલોકન કર્યું:નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિનું ૪૬મું સત્ર આજે યોજાયું: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રદર્શનીનું અવલોકન કર્યું. આજથી ૩૧ જુલાઈ સુધી વિશ્વ ધરોહર સમિતિની બેઠક ચાલશે. આ વર્ષે આ બેઠક ભારતમાં યોજાઈ છે. આ સત્રનો નરેન્દ્ર ભાઈ ના હસ્તે પ્રારંભ થયો હતો.

(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
