<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st July 2024

મોડી સાંજે સુરતના ભુક્કા બોલાવી દેતો વરસાદ ત્રાટક્યો: ઠેર ઠેર પાણી ભરાયા: વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સમગ્ર સુરતમાં સાંજે છ વાગ્યા પછી વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે દોઢ કલાક ભુક્કા બોલાવી દેતો વરસાદ પડ્યો, શહેરમાં ચારે કોર પાણી ભરાયા. ઠેર ઠેર વીજળી ગુલ, કતારગામમાં ૭.૪૫ વાગે વરસાદ ચાલુ

(10:37 PM IST)