News of Sunday, 21st July 2024
સાંજે ચાર સુધીમાં ૬૧ તાલુકામાં ઝાપટા થી સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો : ગુજરાતમાં સાંજે ૪ સુધીમાં વરસ્યો ૬૧ તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના ઉમરગામમાં પડ્યો વરસાદ. ઉમરગામમાં ૪.૪ ઈંચ, પાટણ અને વેરાવળમાં ૩.૮ ઈંચ, જ્યારે સૌરાષ્ટ્રના જામજોધપુરમાં ધોધમાર ૩.૪ ઈંચ તો મેંદરડા ૨.૬૩ ઈંચ, માળીયા હાટીના, પારડી અને સુત્રાપાડામાં ૧.૬૯ ઈંચ, તાલાળામાં ૧.૬૫ ઈંચ, ઉપલેટામાં ૧.૪૯ ઈંચ અને ધોરાજીમાં ૧.૨૯ ઈંચ વરસાદ પડ્યો.

(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
