<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

અમેરિકામાં રાજકીય ગરમાગરમી : આખરે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બાઇડન બહાર, કહ્યું- દેશના હિતમાં નથી : એક નિવેદનમાં તેમણે જણાવ્યું કે "જ્યારે ફરીથી ચૂંટણી લડવાનો મારો ઇરાદો રહ્યો છે, ત્યારે હવે હું માનું છું કે મારા પક્ષ અને દેશના શ્રેષ્ઠ હિતમાં છે કે મારે પદ છોડવું અને મારી બાકીની મુદત માટે રાષ્ટ્રપતિ તરીકેની મારી ફરજો પૂર્ણ કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું" : હવે એકજ ચર્ચા - ટ્રમ્પ સામે કોણ હશે રાષ્ટ્રપતિની રેસમાં?

(9:17 AM IST)