News of Monday, 22nd July 2024
સુરતમાં રાત્રે મોડેથી પણ વરસાદ ચાલુ: જ્યારે કોર પાણી ભરાયા : સુરતમાં રાત્રે ૧૦.૧૫ વાગ્યે વરસાદ જોરદાર ચાલુ છે. આજે ચાર સાડા ચાર કલાકથી એકધારો વરસાદ વરસી રહ્યો છે અને ચારેકોર પાણી ભરાયા છે. આકાશ હજુ પણ એકરસ અને ગોરંભાયેલું છે. (વિડીયો: કુશલ ઠક્કર અને રિતેશ ઠક્કર, સુરત)

(9:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
