<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ભૂટાનના રાજા અને વડાપ્રધાન કાલે ગુજરાતની મુલાકાતે ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળશે, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે રહેશે

(9:17 AM IST)