<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

સંસદનું બજેટ સત્ર શરૂ થયું: ૨૨ ઓગસ્ટ સુધી ચાલશે: ભારે ધાંધલ ધમાલની સંભાવના : આજથી સંસદના બંને ગૃહોમાં બજેટ સત્ર શરૂ થયું છે જે ૨૨ ઓગસ્ટ સુધી ચાલશે. એનડીએ સરકારનું પ્રથમ બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારામન છઠ્ઠી વખત રજૂ કરશે. બંને ગૃહોમાં ભારે ધમાલ મચવાની સંભાવના છે, ત્યારે

(9:36 AM IST)