<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

આતંકીઓએ નવી રણનીતિ અપનાવી: નવા નિયુક્ત થયેલા જવાનો માટે ઉભા કરાયેલા લશ્કરી કેમ્પ ઉપર હુમલા શરૂ, એક જવાન ઘાયલ : જમ્મુના રાજૌરી ખાતે ઉભા કરવામાં આવેલ નવા આર્મી કેમ્પ ઉપર આતંકી હુમલો નિષ્ફળ બનાવાયો, એક જવાન ઘાયલ, ફાયરિંગ ચાલુ, આતંકીઓ હવે નવા નિયુક્ત સૈનિકો ઉપર હુમલો કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે

(9:40 AM IST)