<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ઉત્તરાખંડમાં પાંચ દિવસ વરસાદ માટે રેડ : દેશના સંખ્યાબંધ રાજ્યોમાં મેઘ મહેર યથાવત ચાલુ છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ભારતમાં મધ્યમ વરસાદ પડવાની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે.

(12:05 PM IST)