તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 22nd July 2024
અમેરિકાના પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાંથી જો બાયડન હટી જવાની જાહેરાત સાથે અને કમલા હેરીસનું નામ સૂચવવાની જાહેરાતના પગલે ડેમોક્રેટ્સ પાર્ટીએ ગણતરીની કલાકોમાં ૬૦ મિલિયન ડોલર એટલે કે ૫૦૧ કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું છે. જે ફંડ રેઇઝિંગના ઇતિહાસમાં એક જ દિવસમાં આટલી રકમ મેળવવાનો રેકર્ડ ગણાય છે.

(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
