<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ડોનાલ્ડ ટ્રમ્પ અનફિટ છે: કમલા હેરીસ પ્રોસીક્યુટ કરશે : અમેરિકન કોંગ્રેસ મેન શ્રી થાણેદારે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી લડવા માટે અનફિટ છે, તે બારામાં કમલા હેરીસ આ કેસ પ્રોસીક્યુટ કરશે, તેઓ પ્રોસિક્યુટર છે.

(12:04 PM IST)