News of Monday, 22nd July 2024
ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં પણ મેઘરાજાનો રાઉન્ડ આવી શકે રાજકોટ : વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે, રાજયમાં તા. ર૬ જૂલાઇ સુધી વરસાદી વાતાવરણ યથાવત રહેશે. બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી સિસ્ટમ્સ બન્યા રાખશે. હાલના અનુમાન મુજબ ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદનો રાઉન્ડ આવે તેવી શકયતા છે. ત્યારબાદ વરાપનો માહોલ જોવા મળશે

(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
