<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

આજે પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્‍ટ્રમાં વરસાદ ભૂક્કા બોલાવશે રાજકોટ : વરસાદનો નવો રાઉન્‍ડ શરૂ થયો છે. સુરતથી વલસાડ સુધીના પટ્ટામાં પ થી ૬ ઇંચ પાણી પડી ગયું છે. સૌરાષ્‍ટ્રમાં પણ વરસાદનો વિસ્‍તાર ફરી વધશે. આજે દક્ષિણ ગુજરાત, મધ્‍ય ગુજરાત, પશ્ચિમ સૌરાષ્‍ટ્ર, દક્ષિણ સૌરાષ્‍ટ્રમાં અમુક વિસ્‍તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે

(3:02 PM IST)