News of Monday, 22nd July 2024
રાજકોટ લોકમેળોઃ ૩ દિ'માં ૧૬૪ ફોર્મ ઉપડયાઃ કલેકટર આજે પ્લાન ફાઇનલ કરશેઃ એન્ટ્રી-એકઝીટના ૬ દરવાજા રહેશે રાજકોટ કલેકટર તંત્ર આયોજીત જન્માષ્ટમી લોકમેળા અંગે સીટી પ્રાંત-૧ દ્વારા તૈયારીઓ થઇ રહી છે, મેળાના સ્ટોલના ફોર્મનું વેંચાણ શરૂ થયું છે. આજના સહિત ૩ દિવસમાં કુલ ૧૬૪ ફોર્મ ઉપડયા છે, હજુ એક પણ ભરાયું નથીઃ આ વખતે મેળામાં એન્ટ્રી-એકઝીટ માટે ૬ દરવાજા રહેશેઃ મેળાનો પ્લાન પાંચમી વખત ફર્યો છેઃ રાજકોટ કલેકટર દ્વારા આજે પ્લાન ફાઇનલ કરાય તેવી શકયતા

(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
