<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ગુજરાત કેડરના આઈએએસ રવિ અરોરાને ડેપ્યુટેશનમાં બે વર્ષનું એક્સટેન્શન અપાયું : કેન્દ્રની એનડીએ સરકારે ૨૦૦૬ બેચના ગુજરાત કેડરના આઈએએસ સનદી અધિકારી શ્રી રવિ અરોરાના ડેપ્યુટેશન કાર્યકાળમાં બે વર્ષનો વધારો મંજૂર કર્યો છે. તેઓ ભારત સરકારમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં સંયુક્ત સચિવ છે.

(7:45 PM IST)