<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

અબડાસામાં 2 ઇંચ વરસાદ : માંડવી, ભુજમાં પોણો ઇંચ વરસાદ: માંડવી,અબડાસા, લખપતના અમુક ગ્રામ્ય વિસ્તારમાં 3 થી 4 ઇંચ વરસાદ: કચ્છમાં હજુ પણ 26 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી

(8:29 PM IST)