<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

કેટલાક પ્રાદેશિક પક્ષો અને અપક્ષ સાંસદો અમિતભાઈ શાહના સીધા સંપર્કમાં* કેટલાક પ્રાદેશિક પક્ષો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ મોરચામાંમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. કેટલાક અપક્ષ સાંસદો પણ ભાજપના દિગ્ગજ નેતા અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના સીધા સંપર્કમાં હોવાનું જાણવા મળે છે.

(10:45 PM IST)