<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

જામજોધપુર તાલુકાના જસાપર પાસે આવેલ સોગઠી ડેમ તૂટવાની અણિ પર હોવાનું ત્યાંના એક સ્થાનિક નાગરિક પાસેથી જાણવા મળી રહ્યું છે. વિશ્વાસપાત્ર વર્તુળ માંથી જાણવા મળતા મુજબ સરકારી તંત્રની ટીમ પણ ત્યાં સ્થાનિક નાગરિકોને જાગૃત કરવા પહોંચી ગયેલ છે. વધુ વિગતો મેળવાય રહી છે.

(10:48 PM IST)