<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના પુનરોદ્ધાર માટે અદાણી રીયલટીએ મુંબઈમાં અધધધ ૫૫૨ એકર જમીન માંગી : અદાણી રિયલ્ટીએ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, ધારાવી સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના પુનરનિર્માણ માટે મુંબઈના પૂર્વ ભાગના પરાઓ - ઉપનગરોમાં વધારાની ૫૫૨ એકર જમીન માંગેલ છે

(10:52 PM IST)