News of Monday, 22nd July 2024
સિવિલ સર્વિસ માર્ગદર્શિકામાં કરવામાં આવેલા ફેરફાર આવકારદાયક છે: આરએસએસ* છ દાયકા જેટલા લાંબા સમયથી (૧૯૬૬થી) ચાલ્યા આવતા પ્રતિબંધને દૂર કર્યા બાદ સરકારી કર્મચારીઓ હવે આરએસએસની પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે છે. અંગે પ્રતિભાવ આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંગે કહ્યું હતું કે સિવિલ સર્વિસ માર્ગદર્શિકામાં કરવામાં આવેલા ફેરફાર આવકારદાયક છે

(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
