<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી: આવતીકાલે શાળા કોલેજો બંધ રહેશે : અતિ ભારે વરસાદની આગાહીના પગલે સુરત શહેર અને જિલ્લામાં આવતીકાલે બુધવારે શાળા કોલેજોમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે. અત્યારે રાત્રે ૭.૪૫ વાગે વરસાદ ચાલુ છે.

(9:15 AM IST)