<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

રાજકોટ શહેર એસઓજીએ ૯.૮૫ લાખના માદક પદાર્થ એમડી સાથે બે શખ્સને પકડયા : સહીલ સોઢા અને પાર્થ મકવાણાને દબોચ્યા: પીઆઇ જે.એમ.કૈલા અને ટીમની કામગીરી: હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. હાર્દિકસિંહની બાતમી

(9:15 AM IST)