હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 24th July 2024
રાજકોટમાં સવાર સુધીમાં એક ઇંચ વરસાદ પડી ગયો વહેલી સવારથી સતત વરસાદ ચાલુ : રાજકોટમાં ગઈકાલથી આજે સવાર સુધીમાં ૧ ઇંચ પાણી પડ્યું: સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત, આજે પણ આખો દિવસ મેઘરાજા જમાવટ કરે તેવી પૂરેપૂરી શકયતા છે. સવારથી વાતાવરણ એકરસ બન્યું છે: સવારે ૯ વાગ્યે વરસાદ ચાલુ.

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
