તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
ઇથોપિયામાં ભારે વરસાદ: ભૂસ્ખલનમાં સવા બસોથી વધુ લોકોના દટાઈને મોત બાળકો અને મહિલાઓ ભોગ બન્યા : પૂર્વ ઉત્તર આફ્રિકામાં ઇથોપિયાના એક જિલ્લામાં અતિશય ભારે વરસાદમાં શીલાઓ ગબડી પડતા ૨૩૦ લોકોના દટાઈને મૃત્યુ થયા છે, નાના બાળકો મહિલાઓ ગર્ભવતીઓ ભોગ બની.

(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
