<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૦૪ તાલુકામાં વરસાદ: સૌથી વધુ સુરત નજીક ઉમરપાડા અને પલસાણામાં ૧૧.૫૦ અને ૧૦ ઇંચ વરસાદ ખા: આજે પણ સતત ભારે વરસાદ ચાલુ : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો, સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં ૧૧.૫ અને પલસાણામાં ૧૦ ઇંચ પડ્યો છે. સીઝનનો કુલ વરસાદ અત્યાર સુધીમાં ૪૮.૬૨ કો ટકા થયો : સુરત પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ, ૪૮ કલાક અસર રહેશે, સુરતથી અમદાવાદ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં વરસાદ ચાલુ, દક્ષિણ ગુજરાત અને તેને લાગુ વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના અહેવાલો મળે છે.

(9:27 AM IST)