તા. ૧૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૧ શનિવાર
News of Wednesday, 24th July 2024
નેપાળમાં ૧૯ મુસાફરો સાથેનું વિમાન ટેક ઓફ કરી રહ્યું હતું ત્યારે તૂટી પડ્યું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું :નેપાળમાં મોટી દુર્ઘટના: કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ ઉપરથી વિમાન ટેક ઓફ કરી રહ્યું હતું ત્યારે ક્રેસ થઈ ગયું છે અને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. : જાનહાનિનો આંકડો સામે આવ્યો નથી પરંતુ વિમાનમાં ૧૯ મુસાફરો અને ક્રુ મેમ્બર્સ હોવાનું જાણવા મળે છે. : પાચના મોત : જુઓ વિડીયો

(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
