હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 24th July 2024
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં સોમપુરા બ્રાહ્મણ સમાજના ધરણા ઉપર બેઠેલા સભ્યોની અટકાયત: ભારે રોષ : પ્રભાસ પાટણ પોલીસ ટ્રસ્ટના પ્રેશરમાં આવી શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યોની અટકાયત કરી હોવાનું જણાવાયું છે. : શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના અસ્તિત્વની લડાઈમાં પોલીસનું અમાનવીય વર્તન સામે રોષ ફેલાયો છે. પોતાના અસ્તિત્વની માંગણી માટે ધારણા ઉપર બેસેલા સ્થાનિક બ્રાહ્મણો પર તાનાશાહી સામે વિરોધ સર્જાયો છે.

(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
