<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

બોરસદમાં અંધાધુંધ ચાર કલાકમાં ૧૩ ઇંચ વરસાદ: જળબંબાકાર આણંદની સ્થિતિ ખરાબ: નવસારીમાં સેકડો લોકોનું સ્થળાંતર : આણંદ નજીક બોરસદમાં ચાર કલાકમાં ૧૩ ઇંચ જેવો અતિ ભારે વરસાદ ખાબક્યો: તિલકવાડામાં સાત ઇંચ: ભરૂચમાં ૬.૫૦ ઇંચ, જગડીયા હાંસોટ નાંદોલ અંકલેશ્વર વાગરા સિનોર વાલીયા ક્ષેત્રમાં સાડા ત્રણ થી પાંચ ઇંચ વરસાદ: આણંદની સ્થિતિ ખરાબ: નવસારીના સેકડો લોકોનું સ્થળાંતર: કાવેરી નદીનું જળ સ્તર વધ્યું: બોરસદમાં કલેકટરની ટીમો દોડી

(3:15 PM IST)