તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 24th July 2024
વડોદરામાં ભારે વરસાદ: ઠેર ઠેર પાણી ભરાયા: બપોર સુધીમાં ચાર ઇંચ ખમક્યો: અનેક ટ્રેનો મોડી પડી : વડોદરામાં ભારે વરસાદ: ઠેર ઠેર પાણી ભરાયા: બપોર સુધીમાં અંધાધુંધ ૪ ઇંચ: ૧૪ વિસ્તારોમાં ભારે પાણી ભરાયા: ઈમરજન્સી નંબરો જાહેર થયા: સાત વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસી ગયા: અમુક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા: સ્કુલવાન ઓટો રિક્ષાઓ અટવાય પડી: ચારે બાજુ ટ્રાફિક જામ: ૧૧ ટ્રેનો મોડી છે: બે મેમુ ટ્રેન રદ કરાઈ: પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તથા રાજકોટ સિકંદરાબાદ ટ્રેન મોડી હોવાના અહેવાલ

(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
