<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

તમિલનાડુની અવગણનાં ડીઍમકે સાંસદોના સંસદમાં દેખાવો : નીતિ આયોગની બેઠકમાં ભાગ નહીં લ્‍યે ગઈકાલે રજૂ થયેલા કેન્‍દ્રીય બજેટમાં તમિલનાડુની સંપૂર્ણ અવગણનાના આરોપ સાથે આજે સંસદમાં ડીઍમકેના સાંસદો દેખાવો કરશે : ૨૭ની નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે નહીં

(3:46 PM IST)