<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

નવસારીમાં ધોધમારઃ અંબિકા નદી ભયજનક સપાટી નજીક દક્ષિણ ગુજરાતમાં નવસારી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.અંબિકા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી છે. ભારે વરસાદને પગલે નદીનું જળસ્‍તર વધતું જાય છે. દરમિયાન રાજયના ૧૧ જિલ્લામાં બપોર સુધીમાં ભારે વરસાદ માટે રેડ અને ૧૮ જિલ્લામાં ઓરેન્‍જ તથા ચાર જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.

(3:48 PM IST)