<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

સુપ્રીમ કોર્ટે રેલ્વેને કહ્યું કે તમારે આ લોકોની જમીન જોઈતી જ હોય તો પહેલા અમને કહો કે તેમના પુનર્વસન માટે તમે શું કરવાના છો ?, સુપ્રિમ કોર્ટ : ‘હલ્દવાનીમાં અતિક્રમણ કરનારાઓ પણ માનવી છે.’ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઉત્તરાખંડ સરકાર અને રેલ્વેને પુનર્વસન નીતિ સાથે કોર્ટ સમક્ષ આવવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ બેન્ચે રેલ્વેને પૂછ્યું હતું કે તમે પીઆઈઍલ કેમ દાખલ કરી ? તમે મનુષ્યો સાથે વ્યવહાર કરી રહ્ના છો. સુપ્રીમ કોર્ટ કહે છે કે ‘‘આ લોકો ત્યાં દાયકાઓથી રહે છે. જો તમારે આ જમીનની પટ્ટી લેવી જ હોય, તો પહેલા અમને જણાવો કે તમે કેવી રીતે તેમનું પુનર્વસન કરશો.’’

(5:20 PM IST)