<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

જીઍસટીમાં મોટા ફેરફારો આવી રહ્ના છે ? હાલના ચાર સ્લેબની જગ્યાઍ આવતા વર્ષથી નવા ત્રણ સ્લેબ આવે તેવી પૂરી શક્યતા : ન્યૂઝફર્સ્ટ : અહેવાલો મળી રહ્ના છે કે કેન્દ્ર સરકાર જીઍસટીના તમામ સ્લેબ માટે નવા સ્લેબના અમલીકરણ અંગે સક્રિયપણે વિચારણા કરી રહી છે; હાલના જીઍસટી ના ચાર સ્લેબમાંથી નવા ૩ સ્લેબની યોજનાઓ આવી રહી છે, તેવી આધારભૂત વિગતો બહાર આવી રહી છે. જીઍસટીના હાલના ૫„, ૧૨„, ૧૮„ અને ૨૮„ ના વર્તમાન સ્લેબમાંથી જીઍસટીને સરળ બનાવવા માટે, મોદી સરકાર તેને હવે ત્રણ સ્લેબમાં લાવવાનું કાર્ય કરી રહી છે મોટેભાગે આ નવા ત્રણ સ્લેબો ૮„, ૧૫„ અને ૨૫„ રહેવાની સંભાવના હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. આગામી વર્ષમાં જાહેરાત થવાની સંભાવના છે. વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

(5:21 PM IST)