<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

૧૦ માંથી ૭ ઇન્ટ્રા-ડે : ટ્રેડર્સને ખોટ ગઇ સેબી બાજ નજર રાખી રહ્નાં છે : છ વર્ષમાં ઇન્ટ્રા ડે ટ્રેડર્સમાં ૩૦૦„ વધારો ન્યુઝફર્સ્ટ ખૂબ જ રસપ્રદ !! સેબીનો રિપોર્ટ કહે છે કે, ૨૦૧૮થી ઇન્ટ્રા-ડે ટ્રેડર્સમાં ૩૦૦„ વધારો થયો છે, ૧૦ માંથી ૭ ઇન્ટ્રા-ડે ટ્રેડર્સને ખોટ ગઈ છે. સેબી કહે છે કે ખૂબ જ અને વારંવાર ટ્રેડિંગ કરવાની ઍક્ટિવિટીઝ કરી રહેલા વેપારીઓમાં ખોટ કરનારાઓનું પ્રમાણ વધીને ૮૦„ થયું છે. સેબીના અધિકારીઓઍ ઇન્ટ્રા-ડે ટ્રેડ્સમાં ચાલ પર નજર રાખવાનું શરૂ કર્યું.

(5:29 PM IST)