તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 24th July 2024
હિમાચલ પ્રદેશના સીમલામાં મોટરકાર ખીણમાં ખાબકી : બેના મોત : હિમાચલ પ્રદેશમાં ઍક ટુરિસ્ટ મોટરકાર ૧૫૦-૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા પ્રાથમિક અહેવાલો મુજબ બેના મૃત્યુ થયા છે, જ્યારે ત્રણ ઘાયલ થયા છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.

(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
