હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 24th July 2024
ભારે વરસાદમાં નદીના પાણીમાં ફસાયેલા ૫ જણને પોલીસે બચાવ્યા: પશ્ચિમ કચ્છ પોલીસની સરાહનીય કામગીરી, રાત્રિ દરમ્યાન લુણી (તા.મુન્દ્રા) ગામે નદીમાં ફસાયેલાં ૫ વ્યક્તિઓને પીએસઆઈએ જાન ના જોખમે બચાવ્યા, મુન્દ્રા પોલીસ સ્ટેશન ફરજ બજાવતા પીએસઆઈ નિર્મલસિંહ જાડેજાની સરાહનીય કામગીરી. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
