<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th July 2024

અમેરિકા : બુધવારે હજારો ઇઝરાયેલ વિરોધીઓ યુએસ કેપિટોલની નજીકની શેરીઓમાં ઉભરાઈ આવ્યા હતા જ્યાં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી સાંસદો સાથે વાત કરી હતી. દેખાવકારોએ ઇઝરાયેલ માટે યુએસની સહાય અટકાવવા અને યુદ્ધનો અંત લાવવાની હાકલ કરતા બેનરો હાથ ધર્યા હતા. કેટલાક લોકોએ નેતન્યાહુને યુદ્ધ અપરાધી ગણાવ્યા : જુઓ વિડીયો

(1:32 AM IST)