તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 26th July 2024
૩૦૦ કરોડ ખૂબ ઓછા છે ! જેલ માટેનું બજેટ વધારી દયો ! આપ પાર્ટીના સાંસદની મોદી સરકારને અપીલ:આપના સાંસદ સંજય સિંઘે મોદી સરકારને અપીલ કરી છે કે જેલ માટેનું બજેટ વધારી દયે. સંજય સિંઘે કહ્યું છે કે સરકારે માત્ર ૩૦૦ કરોડ રૂપિયા જેલ માટે ફાળવેલ છે. સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખરે કહ્યું છે કે આ ખૂબ જ ઈમોશનલ અપીલ છે અને હું સરકારને તેમની માંગણી ઉપર ધ્યાન આપવા અપીલ કરું છું !

(9:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
