News of Friday, 26th July 2024
સરકારી ઓફિસરોની બેનામી સંપત્તિ જપ્ત કરવા ગુજરાત સરકાર આકરો કાયદો લાવી રહી છે:રાજકોટના ટીપીઓ સાગઠીયાની ઓફિસમાંથી કરોડો રૂપિયાની રોકડ અને સોનુ-ચાંદી ઝડપાયાને પગલે હવે ગુજરાતની પટેલ સરકાર, સરકારી અફસરોની બેનામી સંપત્તિ જપ્ત કરવા માટે આકરો કાયદો લાવી રહ્યાનું જાણવા મળે છે.

(9:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
