News of Friday, 26th July 2024
યુનિ. રોડ ઉપર એક વિખ્યાત એપાર્ટમેન્ટ માલિકે બાજુની યુએલસી-કરોડોની કિંમતની સરકારી જમીન ઉપર દબાણ ખડકી દેતા પશ્ચિમ મામલતદારે ટીમ દોડાવી : યુનિ. રોડ ઉપર પંચાયત ચોક નજીક એક વિખ્યાત એપાર્ટમેન્ટ બનાવનાર માલિકે તેના એપાર્ટમેન્ટની બાજૂની યુએલસી-કરોડોની કિંમતની સરકારી જમીન ઉપર ઓફીસ સહિતનું દબાણ ખડકી દેતા અને પશ્ચિમ મામલતદારને ધ્યાને આવતા બપોરે રાા વાગ્યે પોતાની ટીમ દોડાવીઃ નોટીસ ફટકારાશે

(9:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
