<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ભારે વરસાદને લીધે અમદાવાદ હવાઈ મુસાફરીને અસર પહોંચી: મુસાફરો હેરાન પરેશાન : અમદાવાદમાં ભારે વરસાદને લીધે હવાઈ મુસાફરીને અસર પહોંચી છે. : અમદાવાદ એરપોર્ટ પરથી મુંબઈની ત્રણ, દુબઈની ચાર ફ્લાઈટ સહિત ૧૮ ફ્લાઇટ મોડી ઉપડી. : અમદાવાદથી મુંબઈ, દિલ્હી સહિતની અનેક ફ્લાઈટને અસર થઈ

(9:37 AM IST)