News of Friday, 26th July 2024
કારગિલ વિજય દિવસની આજે ૨૫મી વર્ષગાંઠ: બહાદુરીપૂર્વક લડેલા બહાદુર સૈનિકોની હિંમતને સો સો સલામ: રાજનાથ સિંહ : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે કારગિલ વિજય દિવસની ૨૫મી વર્ષ ગાંઠ ઉપર ૧૯૯૯ ના યુદ્ધમાં બહાદુરીપૂર્વક લડેલા બહાદુર સૈનિકોની અદમ્ય ભાવના અને હિંમતને યાદ કર્યા હતા

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
