<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

આતંકી ખતરો ખૂબ જ વધી જતા હાઇવે ઉપર ખોલવામાં આવેલ લશ્કરી શાળા અને કેન્દ્રીય વિદ્યાલય બંધ કરી દેવાયા : જમ્મુ કાશ્મીરમાં આતંકી ખતરો મહત્તમ સીમાએ પહોંચ્યો છે ત્યારે ભયગ્રસ્ત માહોલમાં હાઇવે ઉપર ખોલવામાં આવેલ લશ્કરી શાળા અને કેન્દ્રીય વિદ્યાલય આગલા આદેશ સુધી બંધ કરી દેવામાં આવેલ છે

(9:25 AM IST)