News of Friday, 26th July 2024
વીજ તંત્રને કરોડોનું નુકશાનઃ જો કે, તમામ ગામોમાં લાઇટો પુર્વવતઃ ૧૦પ૪ થાંભલા ડેમેજ : ભારે વરસાદ-તોફાની પવન તથા પૂરના પાણીને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ તંત્રને ૮ કરોડ ઉપરાંતનું ભારે નુકશાન થયું છેઃ જો કે ૧૦૦થી વધુ ટીમોએ રાઉન્ડ ધ કલોક રીપેરીંગ કામ હાથ ધરી તમામ શહેર-ગામોમાં વીજળી ચાલુ કરી દિધી છેઃ હવે માત્ર ૩૪ ફીડરો બંધ હોવાનું જાહેર કરાયું છેઃ અધિકારી સૂત્રોએ જણાવેલ કે હાલ ૧૦પ૪ વીજ પોલ અને ૧૮૧ ટ્રાન્સફોર્મર ડેમેજ છે તે ઉભા કરવા દિવસ-રાત ટીમો કામ કરી રહી છે.

(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
