<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

રાજકોટ જીલ્લાની ૧પ ઓગષ્‍ટની ઉજવણી આ વખતે લોધીકામાં : આગામી ૧પ ઓગષ્‍ટ સ્‍વાતંત્ર્ય દિનની રાજકોટ જીલ્લા કક્ષાની ઉજવણી આ વખતે લોધીકા તાલુકામાં થશેઃ આ સંદર્ભે સાંસ્‍કૃતિક કાર્યક્રમો-સ્‍વાતંત્ર્ય સૈનાનીઓનું સન્‍માન સહિતની બાબતે તૈયારીઓ કરવા કલેકટરની સૂચના આ ઉપરાંત રાજકોટના ચૌધરી હાઇસ્‍કુલ મેદાન ખાતે એડી. કલેકટરના હસ્‍તે ધ્‍વજવંદન થશેઃ બંને કાર્યક્રમો અંગે તૈયારીઓ શરૂ...

(11:04 AM IST)