<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

નવસારી - ગણદેવીને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરાયોરસ્તા ઉપર પાણી ફરી વળતા નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરાયો. અડદા ગામમાં ફસાયેલ પાંચ સ્થાનિકોનું રેસ્ક્યુ કરાયું. ગામ પાણીમાં ડૂબી ગયું. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ભારે પુર

(2:02 PM IST)